કોઈ ‘દાદાગીરી’ કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને આવી જઈશું,હીરાભાઈ સોલંકી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે રાજનીતિ ચરમસીમાએ છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે…