બોપલ ડ્રગ્સ કાંડમાં ખુલાસાઃ ૩૩ હજારના ભાડાનો ફ્લેટ, ૧૦ લાખનું ડ્રગ્સ,સ્પામાં કામ કરતી યુવતીઓની અવરજવર

એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે બોપલના ઘુમા રોડ પર આરોહી ક્લબ નજીક વિવિયાના ફ્લેટમાં ભાડાના એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો…