૬.૫૩ લાખ પરિવારો બરબાદ છતાં કૌભાંડીઓને ઉની આંચ ન આવી, સલામત ગુજરાત ડિજિટલ ઠગોનું આશ્રયસ્થાન બન્યું

લોભ અને લાલચ આપીને સામાન્ય લોકોની પરસેવાની કમાણી લૂંટી લેવાના વધુ એક મોટા ડિજિટલ કૌભાંડ સામે…