રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જુની પેન્શન યોજના લાગુ કરવા દિવાસાના દિવસે લુણેશ્ર્વર દાદાને પ્રાર્થના કરી

રાજસ્થાન સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓના હિતમાં જુની પેન્શન યોજના પુન: લાગુ કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ…