ભોપાલમાં એક વ્યક્તિએ તેના પરિવારના ચાર સભ્યોની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ સામૂહિક હત્યાએ ભોપાલમાં ખળભળાટ મચાવી દીધો…