ચીનમાં કોલસા ખાણ દુર્ઘટનામાં ૯૦ થી વધુ લોકોના મોત, પીએમ મોદીએ શી જિનપિંગ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

ચીનના શાંક્સી પ્રાંતમાં થયેલા વિનાશક કોલસા ખાણ અકસ્માત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો.…