ફરી એક પાકિસ્તાની યુગલ ગુજરાતમાં ઘૂસ્યું:કચ્છની સરહદેથી ઘુસતા BSFએ યુવક-યુવતીને ઝડપ્યા, પોણા બે મહિનામાં ઘૂસણખોરીનો બીજો કિસ્સો

કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વધુ એક પાકિસ્તાની યુગલને ઝડપી…