પંચમહાલ સમાચારની ઇમ્પેક્ટ ડેરોલ સ્ટેશનના નવા રોડ પરના બમ્પ પર તંત્ર દ્વારા વ્હાઇટ પટ્ટા મારવામાં આવ્યા

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે નવા બનેલા બ્રિજથી નાળા સુધીના માર્ગ પર માર્કિંગ વિનાના બમ્પના કારણે…