દાહોદના અર્બન-૨ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો આરોગ્ય સહિત વિવિધ સેવાઓનો નાગરિકોએ લીધો લાભ

દાહોદ શહેરના અર્બન-૨ ખાતે દશાનિમા વણિક સમાજની વાડી, ગોધરા રોડ, દાહોદ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો…