દામાવાવ પોલીસ મથકના પોક્સો ગુનાના વોન્ટેડ આરોપીને પેરોલ સ્કવોર્ડે સેવાલિયા ચેકપોસ્ટ પરથી ઝડપ્યો

પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે ઘોઘંબા તાલુકાના દામાવાવ અપહરણ અને પોક્સો ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.…