દહેરાદુન જિલ્લાના જૌંસર બાવર ક્ષેત્રમાં મોંઘા લગ્ન ભેટો, દારૂ અને ફાસ્ટ ફૂડની આપ-લે પર પ્રતિબંધ

ઉત્તરાખંડના દહેરાદુન જિલ્લાના જૌંસર બાવર ક્ષેત્રમાં સમયાંતરે સામાજિક સુધારાના નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં, ઓક્ટોબરમાં, વિકાસનગર-જૌંસર…