ગોધરા મેશરી નદીના કિનારે ચાલતા આંકડાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલએ રેઈડ કરી રૂા.2.63 લાખના મુદ્દામાલ સાથે 13 ઈસમોને ઝડપ્યા

ગોધરા શહેર મેશરી નદીના કિનારા ઉપર વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં…