ગોદરેજ પ્રોપર્ટીસ પ્રોજેક્ટમાં રોકાણ કરનારા ૧૧૦૦ થી વધુ પરિવારો અત્યારે આર્થિક અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે

અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો વિવાદ ગરમાયો છે. બહુરાષ્ટ્રીય  બ્રાન્ડના ભરોસે પોતાના ઘરનું સપનું જાનારા…