છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં રાહત:પાવી જેતપુર-કવાંટમાં ધોધમાર, અન્ય તાલુકામાં ધીમીધારે વરસાદ

છોટા ઉદેપુર જીલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જીલ્લાના પાવી જેતપુર અને કવાંટ તાલુકામાં…