કાલોલના ભાદરોલી બુઝર્ગ ગામે એસટી બસ સુવિધાનો પ્રારંભ : સરપંચ અને તાલુકા પંચાયત સદસ્યની રજૂઆતને મળી સફળતા

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની લાંબા સમયની માંગણીનો આખરે સુખદ અંત આવ્યો છે.…