કપડવંજ પીએમએવાય કૌભાંડઃ આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી લાંચ ઉઘરાવવાનો ઓડિયો વાયરલ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત ચાલતા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોએ સ્થાનિક વહીવટી તંત્રમાં…