કડોલ રણમાં મીઠા માફિયાઓનો આતંક,અતિક્રમણ પર કાર્યવાહી દરમિયાન વન અધિકારીઓ પર હુમલો

ભચાઉ તાલુકાના કડોલ રણમાં ફરી એકવાર વન વિભાગની જમીન પર અતિક્રમણ થયું હોવાની ઘટના સામે આવી…