અમદાવાદમાં ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, ૧૦ કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

ગુજરાત એટીએસએ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરતાં શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીકથી અંદાજે ૧૦ કરોડની કિંમતનો ટ્રામાડોલ…