અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ, પ્લોટના નામે રૂ.૧.૫૬ કરોડની છેતરપિંડીનો આરોપ

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે રોકાણ કરાવવાના બહાને નાગરિકો સાથે કથિત છેતરપિંડીના કેસમાં…