રાજગઢ પોલીસે લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો,કાર મૂકી આરોપી ફરાર, ₹5.21 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.…