હાલોલ પાલિકાએ રૂ.૬.૫૭ કરોડ અને ગોધરા પાલિકાએ ૬૪.૪૬ લાખ રૂપિયા પી.એફ.ના જમાં ન કરાવતા નોટિસ

પંચમહાલની હાલોલ અને ગોધરા પાલિકાના કર્મચારીઓના પી.એફ.ના રકમ જમાં ના કરાતા પી.એફ.કચેરી દ્વારા કાર્યવાહી કરી છે.…