લીમખેડાના માટીના વાસણોની દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ગોવામાં ધૂમ : સખી મંડળની ૧૧ મહિલાઓની કલા રાજ્ય સાથે દેશના વિવિધ શહેરોમાં ચમકી ઊઠી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ‘મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી WSHG સખી મંડળ’ની બહેનોએ માટીકામની પરંપરાગત કળાને…