મહિસાગર જિલ્લા નાયબ કલેકટરે ૭૦થી વધુ એકમોની તપાસમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરતા ૧૩ એકમોના ભાડા કરાર જપ્ત કર્યા

મહિસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અટકાવી સરકારી મહેસુલી આવકનુ રક્ષણ કરવા અને મિલ્કતોના ભાડા કરારમાં નિયમોનુ…