વડોદરામાં કુંઢેલાની સેન્ટ્રલ યુનિવર્સિટીના ૧૧ વિદ્યાર્થીઓની તબિયત લથડી, ફૂડ સેમ્પલ તપાસ માટે મોકલાયા

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુંઢેલામાં આવેલી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તબિયત લથડતા દોડધામ મચી…