એપ્રિલમાં સોનાના ઝવેરાતની નિકાસ ૨૧.૭૭% ઘટી, દેશની રત્નો અને ઝવેરાતની નિકાસમાં ૯% ઘટાડો નોંધાયો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે, એપ્રિલમાં ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં ૯.૦૭ ટકાનો નોંધપાત્ર ઘટાડો…