ડાકોર મંદિરમાં હવે ધજા ચઢાવવું, ભોગ  ચઢાવવું મોંઘું પડશે, મનોરથના લાગામાં ડબલ કરતા વધુ રૂપિયાનો વધારો

ખેડા જિલ્લામાં આવેલ ડાકોર મંદિરને પણ મોંઘવારી નડી છે. ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તો દ્વારા કરાવવામાં આવતા…