શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શ્રદ્ધાનો ઉછાળો જાવા મળ્યો, ઉજ્જૈનથી કાશી સુધીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સવારથી જ શિવ મંદિરોમાં શ્રદ્ધાનો ઉછાળો જાવા મળ્યો. સવારથી જ શિવ મંદિરોમાં…