આણંદના ખંભાતમાં સગીર દીકરી પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મનો આરોપ, સગા પિતાની ધરપકડ

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં સગીર દીકરી સાથે દુષ્કર્મના ગંભીર આક્ષેપોનો કિસ્સો સામે આવ્યો છે. ખંભાત ગ્રામ્ય…