આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર કારમાંથી પોલીસે આશરે ૧૦ કિલો સોનું જપ્ત કર્યું,સોનાની કિંમત અંદાજે ૧૫ કરોડ ૩૯ લાખ

એક્સપ્રેસ વે પર નિયમિત ચેકિંગ માટે પસાર થતી પોલીસ વાન અને કેટલાક પોલીસકર્મીઓ. ઓવરટેક કરવાનો પ્રયાસ…