ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની જંબુસર ખાતે બદલી : સાગર પટેલ ગોધરા નગર પાલિકાના નવા ચીફ ઓફિસર.

ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની જંબુસર ખાતે બદલી સાગર પટેલ ગોધરા નગર પાલિકાના નવા કપ્તાન, ચીફ ઓફિસરની સાથે ગોધરાનું નસીબ બદલાય તે એવી શહેરીજનોને ઉમ્મીદ