
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં અમીર રશીદ અલીની રાષ્ટ્રીય તપાસ એજન્સી કસ્ટડી ૧૦ દિવસ માટે લંબાવી છે.
કોર્ટે શોએબને પણ આ જ કેસમાં ૧૦ દિવસ માટે એનઆઇએ પોલીસ કસ્ટડીમાં મોકલ્યો.એનઆઇએએ બે આરોપીઓ, શોએબ અને અમીર રશીદ અલીને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અંજુ બજાજ ચંદના સમક્ષ રજૂ કર્યા.