દે.બારીયા શહેરના સુન્ની મુસ્લીમોનો ૧૧મો સમૂહ લગ્નનું આયોજન કરાયું

દે.બારીયાની સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટના દ્વારા હાલના વર્ષે આ ૧૧મો સમૂહ નિકાહનો ભવ્ય આયોજન તા.૦૬/૦૬/૨૦૨૬ના શનિવારના રોજ બપોરે રાખવામાં આવ્યો હતો. જેમાં લગ્નથનાર દંપતિઓ કપલ જોડા ૧૦ હતા. જેમના ઈસ્લામી શરીયતના રીત રીવાજ અનુસાર અકદ સાથે નિકાહ પડાવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યવર્ગના યુવાનોના સમૂહ નિકાહનું આ ૧૧મો આયોજન કરાયો હતો. ૧૦ જેટલા દુલ્હનોને ધરગ્રસ્તીનો સામાન ભેટના સ્વ‚પે સખીદાતાઓના દ્વારા જેમાં દુર્આન શરીફ મુસ્સલા, પલંગ, ગોદડા, બાથ‚મ સેટ જેવી વસ્તુઓ સામેલ છે. ટ્રસ્ટનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યવર્ગના યુવાનો અને યુવતિઓના લગ્ન થાય તેમજ દહેજના દુષણથી ગરીબ જનતા પાયમાલ ના થાય આ ઉમદા હેતુસર સખીદાતાઓના સહયોગથી આ કાર્યક્રમને પ્રોત્સાહન મળ્યો હતો. જેમાં શહેર ભાજપ પૂર્વ યુવા પ્રમુખ જનાબ સુદિપ સોની હાજર રહીને વરક્ધયાને આર્શીવાદ આપ્યા હતા.

આ પ્રોગ્રામનો આયોજન ટ્રસ્ટના અશકીન આરીફ શેખ તથા મુખ્તાર બેગ મિરઝાના દ્વારા સફળ ૧૧મો સમૂહ સાદી પ્રોગ્રાહ સફળ થયો હતો. પ્રોગ્રામનું સમાપન નાખવા જનાબ મુખ્તાર ભાઈએ સલાનો સલામ પડીને લગ્નના આયોજન સમાપન થયો હતો.