
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદૃાન યોજાયું હતું રાજ્યના ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો (અમદાવાદ, સુરત, રાજકોટ સહિત), ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની કુલ ૯,૨૬૨ બેઠકો માટે મતદૃાન થયું છે ચૂંટણીના પરિણામો ૨૮ એપ્રિલે જાહેર કરવામાં આવશે.
આ ચૂંટણીમાં મોટા રાજકીય નેતાઓ પણ સક્રિય રીતે ભાગ લીધો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના પરિવાર સાથે મતદૃાન કર્યું હતું આ ઉપરાંત ઉત્તર પ્રદૃેશ અને મધ્યપ્રદૃેશના રાજ્યપાલો સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં મતદૃાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પહેલેથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદૃાન કર્યું હતું તેઓ અન્ય રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમો અને ‘મન કી બાત જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોને કારણે ગુજરાતમાં હાજર રહી શક્યા નહોતા.