અમદાવાદમાં દિલજીત દોસાંઝની કોન્સર્ટનો ક્રેઝઃ ૨,૧૨૮ થી લઈને ૧.૦૬ લાખ સુધીની ટિકિટ, શનિવારે જામશે મહેફિલ

પ્રસિદ્ધ સિંગર દિલજીત દોસાંઝ અમદાવાદના લોકોનું મનોરંજન કરાવવા માટે તૈયાર છે. ૨૧ નવેમ્બર ૨૦૨૬, શનિવારે સાંજે…