હોળીના દિવસે જુનાગઢમાં મિત્રના હાથે મિત્રની નિર્મમ હત્યાઃ આરોપીનું ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન

હોળીના તહેવારના દિવસે જુનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં સામાન્ય મજાક-મસ્તી અને બોલાચાલી ઝડપથી ઉગ્ર વિવાદમાં ફેરવાઈ ગઈ…