સુરતના ભેસ્તાન વિસ્તારમાં સૂર્યા મરાઠી હત્યા કેસના આરોપી સતીશ મરાઠાની તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં હત્યા

શહેરમાં ફરી એકવાર ગેંગવોરનો લોહિયાળ ખેલ સામે આવ્યો છે. ભેસ્તાનના ભીમનગર વિસ્તારમાં વર્ષ ૨૦૨૦ના કુખ્યાત સૂર્યા…