શહેરાના પોયડા ગામે ખેતર માંથી ટ્રેકટર નહિ કાઢવાનું તેમ કહી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

શહેરા તાલુકાના પોયડા શેરા ફળીયા રહેતા ફરિયાદી પોતાના ખેતરમાં લાકડા કાપેલા હોય તે ટ્રેકટરમાં ભરતા હતા.…