દાહોદ શહેર જીલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત

દાહોદ જીલ્લાના દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં અચાનક…