નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ,રાજ્યના પોલીસ વડા

રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત…