રાજકોટમાં પીવાના પાણીની મુશ્કેલી વધવાની ભીતિ, આજી-ન્યારી ડેમમાં માત્ર ૨૦ દિવસ ચાલે એટલો જળજથ્થો!

વરસાદની અછત વચ્ચે રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઘેરી બનવાની શક્યતા ઊભી થઈ છે. શહેરને પાણી…