નિકોલસ પૂરને વાનખેડે ખાતે ભારે તબાહી મચાવી, માત્ર ૯ બોલમાં ૫૨ રન બનાવીને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધા

આઇપીએલ ૨૦૨૬ ની ૪૭મી મેચમાં, નિકોલસ પૂરને એક તોફાની ઇનિંગ રમી જેનાથી મુંબઈ ઇન્ડિયન્સના બોલરો દર્શકો…