મહીસાગરના વિરપુર વિસ્તારમાં કાર માંથી ૪.૯૭ લાખના દારૂ સાથે એક ઈસમને એલ.સી.બી.એ ઝડપ્યો

મહીસાગર એલ.સી.બી.એ વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૯૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે.…