અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોનો તબીબી બેદરકારીનો આરોપ

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરાયેલી મહિલાના મૃત્યુ બાદ ભારે વિવાદ સર્જાયો…