નસવાડી ખાતે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ ન કરાતા કપાસ વેચવા ખેડુતો બોડેલી અને સંખેડા સુધી લાંબા થવા મજબુર

છોટાઉદેપુર જિલ્લામાં ખેડુતોને સીસીઆઈમાં કપાસ વેચવા માટે ચારથી પાંચ દિવસનુ વેઈટિંગ છે. જયારે નસવાડી ખાતે સીસીઆઈ…