ધંધુકા સિંચાઈ પ્રોજેક્ટમાં ગેરરીતિનો આક્ષેપ, નબળી પાઈપો છતાં રૂ.૪૭.૭૭ કરોડની ચૂકવણી

અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં ૩૨ ગામોની આશરે ૩૦ હજાર હેક્ટર જમીનને િંસચાઈનો લાભ પહોંચાડવા હાથ ધરાયેલા…