ઝાલોદમાં દશેરાના પર્વે ૪૦ ફૂટના રાવણનું થશે દહન, નગરપાલિકાની તડામાર તૈયારીઓ

રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં વિરાટ પૂતળાં બનશે આકર્ષણનું કેન્દ્ર : દર વર્ષે હજારો લોકો ઉમટશે રાવણ…