જાંબુધોડાના નારૂ કોટ રોડ ઉપર વરસાદ અને પવનથી વૃક્ષ પડતા પોલીસ સ્ટાફે રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક નારૂકોટ રોડ પર ભારે વરસાદ અને પવનને કારણે એક વિશાળ વૃક્ષ ધરાશાયી…