ગણપતિ ઉત્સવમાં ઝાલોદ નગરપાલિકાની સરાહનીય પહેલ : પૂજાપો અને ફૂલહારનો થશે સદુપયોગ

ગણપતિ પંડાલો તથા નાગરિકોને પાલિકાની અપીલપૂજાપો અલગ થેલીમાં આપો, રામસાગર તળાવને સ્વચ્છ રાખવામાં સહયોગ આપો. ઝાલોદ…