બીએએમએસ પેપર લીક મુદ્દે જૂનાગઢમાં એનએસયુઆઇ, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

જૂનાગઢમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની બીએએમએસ પરીક્ષામાં પેપર લીકના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.…