અમદાવાદના ચાંદખેડામાં સાયબર ક્રાઈમની રેડ, કેનેડિયન નાગરિકોને ખંખેરતી ચાઈનીઝ કનેક્શનવાળી ગેંગ ઝડપાઈ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં એક મકાનમાં ધમધમતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે.…